Choose a track to play
હો તુજ મારી પ્રીત છે તુજ મારૂ ગીત છે
હો તુજ મારી પ્રીત છે તુજ મારૂ ગીત છે
તુજ મારા જીવનનું ધડકતું સંગીત છે
હો હો તુજ મારી પ્રીત છે તુજ મારૂ ગીત છે
તુજ મારા જીવનનું ધડકતું સંગીત છે
હો તારા વિના તો મારે દુનિયા શું કામની
તારા વિના ની મારી જિંદગી છે નામની
ઓ હો મારી સાંજણા
ઓ હો મારી હીરીયે
તારા વિના તો મારે દુનિયા શું કામની
તારા વિના ની મારી જિંદગી છે નામની
હો તુજ મારી પ્રીત છે તુજ મારૂ ગીત છે
તુજ મારા જીવનનું ધડકતું સંગીત છે
તુજ મારા જીવનનું ધડકતું સંગીત છે
હો તારાજ પ્રેમનો હું ગરીબ દાવેદાર છુ
તુજ ને ખબર છે હું ક્યાં જાગીદાર છુ
હો તારાજ પ્રેમનો હું ગરીબ દાવેદાર છુ
તુજ ને ખબર છે હું ક્યાં જાગીદાર છુ
તોય હું તુજને પ્યાર કરૂ છુ
હો હો તોય હું તુજને પ્યાર કરૂ છુ
તોય તારા પ્યારમાં આહે ભરૂ છુ
હો તુજ મારી પ્રીત છે તુજ મારૂ ગીત છે
તુજ મારા જીવનનું ધડકતું સંગીત છે
તુજ મારા જીવનનું ધડકતું સંગીત છે
હો આંખોમાં સપના છે તારાજ નામના
મુજ ને ખબર છે નથી મારે કામના
હો આંખોમાં સપના છે તારાજ નામના
મુજ ને ખબર છે નથી મારે કામના
તોય હું તુજને યાદ કરૂં છુ
હો તોય હું તુજને યાદ કરૂં છુ
તોય તારી યાદોમાં જીવું છું મરૂ છુ
હો હો તુજ મારી પ્રીત છે તુજ મારૂ ગીત છે
તુજ મારા જીવનનું ધડકતું સંગીત છે
તુજ મારા જીવનનું ધડકતું સંગીત છે
હો તુજ મારા જીવનનું ધડકતું સંગીત છે
તુજ મારા જીવનનું ધડકતું સંગીત છે