Choose a track to play
સાધુ ! તેરો સંગડો ન છોડું મેરે લાલ
લાલ‚ મેરા દિલમાં સંતો ! લાગી વેરાગી રામા
જોયું મેં તો જાગી હો જી
સાધુ ! તેરો સંગડો ન છોડું મેરે લાલ
લાલ‚ મેરા દિલમાં સંતો ! લાગી વેરાગી રામા
જોયું મેં તો જાગી હો જી
જોયું મેં તો જાગી હો જી
કપડા રે ધોયા‚ મેરે ભાઈ ! અંચળા ભી ધોયા હો જી
કપડા રે ધોયા‚ મેરે ભાઈ ! અંચળા ભી ધોયા હો જી
અંચળા ભી ધોયા હો જી
જબ લગ અપનો
જબ લગ અપનો દિલડો ન ધોયો મેરે લાલ
લાલ‚ મેરા દિલમાં સંતો ! લાગી વેરાગી રામા
જોયું મેં તો જાગી હો જી
જોયું મેં તો જાગી હો જી
સાધુ તેરો સાધુ તેરો
સાધુ તેરો સંગડો ન છોડું મેરે લાલ
લાલ‚ મેરા દિલમાં સંતો લાગી વેરાગી રામા
જોયું મેં તો જાગી હો જી
જોયું મેં તો જાગી હો જી
કપડાં ભી રંગ્યા‚ મેં તો અંચળા ભી રંગ્યા હો જી
કપડાં ભી રંગ્યા‚ મેં તો અંચળા ભી રંગ્યા હો જી
જબ લગ અપનો જબ લગ અપનો
જબ લગ અપનો દિલડો ન રંગ્યો મેરે લાલ
લાલ‚ મેરા દિલમાં સંતો ! લાગી વેરાગી રામા
જોયું મેં તો જાગી હો જી
જોયું મેં તો જાગી હો જી
બસ્તી મેં હી રહેના મેરે ભાઈ ! માંગીને ના ખાના હો જી
બસ્તી મેં હી રહેના મેરે ભાઈ ! માંગીને ના ખાના હો જી
ટુકડે મેં સે
ટુકડે મેં સે ટુકડા કરી દેના મેરે લાલ
લાલ‚ મેરા દિલમાં સંતો ! લાગી વેરાગી રામા
જોયું મેં તો જાગી હો જી
જોયું મેં તો જાગી હો જી
મછંદરનો ચેલો જતી ગોરખ બોલ્યા હો જી
મછંદરનો ચેલો જતી ગોરખ બોલ્યા હો જી
બોલ્યા બોલ્યા
બોલ્યા છે કાંઈ અમૃત વાણી મેરે લાલ