Choose a track to play
એ જાવાની ગાડી જાવાની હો રાજ
હો રાજ હો રાજ
એ જાવાની ગાડી જાવાની હો રાજ
મધરાતે મધરાની મેહફીલ થાવાની હો રાજ
એ થાવાની મોજ થાવાની હો રાજ
રતનપુર બોર્ડરે ગાડી જાવાની હો રાજ
અરે પીવાની આજ પીવાની હો રાજ
પેપ્સીમાં રેડી ને વ્હિસ્કી પીવાની હો રાજ
હો હો જાવાની ગાડી જાવાની હો રાજ
મધરાતે મધરાની મેહફીલ થાવાની હો રાજ
હો પેલા રે પેકે યાદ આવી મારી સાજના
નથી ભુલાતા એની યાદના સંભારણા
હો હો પીવા બેઠો હું તો એને રે ભૂલવા
પીધા પછી યાદ વધી મારા દિલ માં
વધી મારા દિલ માં
એ પીવું છુ હું તો પીવું છુ હો રાજ
હો રાજ હો રાજ
એ પીવું છુ હું તો પીવું છુ હો રાજ
પેકમાં મુખડું હું તારું જોવું છુ હો રાજ
એ જાવાની ગાડી જાવાની હો રાજ
આબુની બોર્ડરે ગાડી જાવાની હો રાજ
એ મધરાતે મધરાની મેહફીલ થાવાની હો રાજ
હો ભઈબંધો હારે હું તો ભટકુસું બેભોનમાં
નથી લાગતું મારુ મન કોઈ કોમમાં
હો નથી રહ્યો હવે હું તો કોઈ ગોમનો
થઇ દીવાનો હું તો ફરું તારા નોમનો
ફરું તારા નોમનો
એ રોવું છુ હું તો રોવું છુ હો રાજ
હો રાજ હો રાજ
એ રોવું છુ હું તો રોવું છુ હો રાજ
ફોનમાં ફોટા હું તારા જોવું છુ હો રાજ
હો હો જીવીલો તમે જીવીલો હો રાજ
આમારી હાલત તમે જોઈલો હો રાજ
એ આવી જો તમે આવી જો હો રાજ
હાચા રે પ્રેમીની હાલત જોઈલો હો રાજ
અરે જાવાની ગાડી જાવાની હો રાજ
દીવના દરિયે રે ગાડી જાવાની હો રાજ
એ રતનપુર બોર્ડરે ગાડી જાવાની હો રાજ