Choose a track to play

હે હે હે
થંગાંતોઁ આ મોરલો
કે એની પરદેશી છે ઢેલ
ખમ્મા રે વલમજી તમે
ખરો કરાવ્યો મેલ
ગોરી રાધા ને કાણો કાન
ગરબે ઘૂમે ભૂળી ભાન
ગોરી રાધા ને કાણો કાન
ગરબે ઘૂમે ભૂળી ભાન
રાધા નું રૂપ છે
કાનુડા ની પ્રીત છે
જગ ની રીટ નું શૂ કામ
રાધા નું રૂપ છે તો
કાનુડા ની પ્રીત છે
આંખો માંડી ને જુવે ગામ
ગોરી રાધા ને કાણો કાન
ગરબે ઘૂમે ભૂળી ભાન
ગોરી ગોરી રાધા ને કાણો કાન
ગરબે ઘૂમે ભૂળી ભાન
પશ્ચમ ના રાધા રાણી
પૂરવ નો કાનુડો
કેવી આ હંસલા ની જોડી રે
નવરંગી રાતો માં રૂમેઝૂમે બેલડી ને
કમણગાર એના કોડ રે
પશ્ચમ ના રાધા રાણી
પૂરવ નો કાનુડો
કેવી આ હંસલા ની જોડી રે
નવરંગી રાતો માં રૂમેઝૂમે બેલડી ને
કમણગાર એના કોડ રે
રાધા નું તાંડુ નાચે માંડુ નાચે
કાન્હા ની મોરલી
ભુલાવે જો ને સૌ ના ભાન
ગોરી રાધા ને કાણો કાન
ગરબે ઘૂમે ભૂળી ભાન
ગોરી ગોરી રાધા ને કાણો કાન
ગરબે ઘૂમે ભૂળી ભાન
રાધા નું રૂપ છે
કાનુડા ની પ્રીત છે
જગ ની રીટ નું શૂ કામ
રાધા નું રૂપ છે તો
કાનુડા ની પ્રીત છે
આંખો માંડી ને જુવે ગામ
હે કાન્હા
હે કાન્હા
હે રંગેચંગે જુવણ હૈયા
રંગ જમાવે મનગમતા
હે ફેર ફરંતાં ઘર ઘૂમંતાં
જોબનવંતાં થનગંતાં
હે ચમચમ કર્તાં ટરલિયા આ
નવલી રાતે ચમકંતાં
હે ખેલ કરંતાં સહેલ કરંતાં
રાસે રમતાં ખેલંતાં રે જી રે
રાસે રમતાં ખેલંતાં રે જી રે
રાસે રમતાં ખેલંતાં હો