હે લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ
લીંબુડા ઝૂલે તારા બાગમાં
લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ
લીંબુડા ઝૂલે તારા બાગમાં
હેજી મારો હઠીલો ઝૂલે દરબાર રે વાલા મારા
લીંબુડા ઝૂલે તારા બાગમાં
વાલા મારા લીંબુડા ઝૂલે તારા બાગમાં
હે લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ
લીંબુડા ઝૂલે તારા બાગમાં