એ રોજ પાટણની
આરે રે રોજ પાટણ વાળી બસ મારે મારી બટકી નિહાલ જાય
હે રોજ પાટણ વાળી બસ મારે મારી બટકી નિહાલ જાય
અરે રે રોજ દસની બસ મારે મારી બટકી ભણવા જાય
ઓ બારિયેથી બાય બોલીને મુખ્માંથી સ્માઇલ અલીને
ઇશારો કરે મને ગલું બાળીને
એ રોજ પાટણ વાળી બસ મારે મારી બટકી ભણવા જાય
અરે રે રોજ દસની બસ મારે મારી બટકી નિહાલ જાય
હો બસ આવેને મારા રૂંવાટા ઊભા થાઇસે
આવતી બસ ભાલું દિલ ના ધભકારા વધી જાય સે
હો બસ આવેને મારા રૂંવાટા ઊભા થાઈસે
આવતી બસ ભાલુ દિલના ધબકારા વધી જાય સે
ઓ પાસલ લમણા વાળી હવામાં કિસ આલે સે
ફોન કરી કેસે પાસો આવજે વેલો આવતી કાલે
એ રોજ પાટણ વાળી બસ મારે મારી બટકી ભણવા જાય
અરે રે રોજ દસની બસ મારે મારી બટકી નિહાલ જાય
હો આલેલીનીસોડિયે કાળ વેળા પાટણ આવું
ચાર ચાર ભૂમતા વાળી ઓઢણી લેતો આવુ
હો આલેલીનીસોડિયે કાળ વેળા પાટણ આવું
ચાર ચાર ભૂમતા વાળી ઓઢણી લેતો આવુ
ઓ નજરોથી નજર મળી પ્રીથ આખા ગોમે જોની
ઓરે પરદેસી સોડી બનાવું ઘરની રોની
એ રોજ પાટણ વાળી બસ મારે મારી બટકી ભણવા જાય
અરે રે રોજ દસની બસ મારે મારી બટકી નિહાલ જાય