Elige una pista para reproducir
હો ધીરે ધીરે
હાલો ગોરી
જૉબન તારું છલકે સે
ધીરે ધીરે
હાલો ગોરી
જૉબન તારું છલકે સે
ઘૂંઘટની ઓરકોર
પાળવની ઓરકોર
ગોરું મુખાલડું
મળકે સે
મારો સોનાનો ઘડુલો રે
હા પાણિડાં છલકે સે
મારો સોનાનો ઘડુલો રે
હા પાણિડાં છલકે સે
લટક મટક કમર તારી
ચાલ છે તારી કમણ ગારી
લાગે તું રૂપનો અમ્બાર રે
ચટક ચટક ચૂનાર મારી
વાળ ને છોરા નજર મારી
સોળે સજી હું શણગાર રે
હો ઓરે ઓરે આવો ગોરી
દળડું મારું તરસે છે
હો ઓરે ઓરે આવો ગોરી
દળડું મારું તરસે છે
ઘૂંઘટની ઓરકોર
પાળવની ઓરકોર
ગોરું મુખાલડું
મળકે સે…
મારો સોનાનો ઘડુલો રે
હ પાણિડાં છલકે સે
મારો સોનાનો ઘડુલો રે
હ પાણિડાં છલકે સે
આ આ આ
પેહલી નજરમાં ગમી ગઈ તું
ગોરી ચિત્તચોરી કરી ગઈ તું
પેહલી નજરમાં ગમી ગઈ તું
ગોરી ચિત્તચોરી કરી ગઈ તું
વાતોમાં તારી ફસાઈ હું
રંગોમાં તારા રંગાઈ હું
ગોરી વાતો તારી સાંભળી મીઠી મીઠી
મન માં મોર્લા અથકે સે
ગોરી વાતો તારી સાંભળી મીઠી મીઠી મીઠી
મન માં મોર્લા અથકે સે
ઘૂંઘટની ઓરકોર
પાળવની ઓરકોર
ગોરું મુખાલડું
મળકે સે
મારો સોનાનો ઘડુલો રે
હા પાણિડાં છલકે સે
મારો સોનાનો ઘડુલો રે
હા પાણિડાં છલકે સે
ઘૂંઘટની ઓરકોર
પાળવની ઓરકોર
ગોરું મુખાલડું
મળકે સે