Elige una pista para reproducir
હો કરી તારો ભરોસો બેવફા હું રોતો (હા હા)
ગોંડા ની જેમ ગોમ ગોમ વગોવાતો
આશિક ના કિસ્મત માં રડવાની રાતો (હા હા)
રંગ બતાવે જે હોય બેવફા ની જાતો
છોડી દીધા તમને હવે યાદ ના કરશું
છોડી દીધા તમને હવે યાદ ના કરશું
કાઢી નાખ્યા દિલ થી ફરિયાદ ના કરશું
આજ પછી બેવફા તારું મોઢું ના જોશું
હો આજ પછી બેવફા તારું મોઢું ના જોશું
હો સપનું હમજી ને તને ભૂલી રે જાશું
તારા ઘર ની ગલીયે કોઈ દી ના આવશું
તારી બેવફાઈ અમે ના રે ભૂલીશું
રડતા દિલ ને અમે મનાવી રે લેશું
આજ પછી બેવફા તારું મોઢું ના જોશું
હો આજ પછી બેવફા તારું મોઢું ના જોશું
હો મારાં પ્રેમ ની તે તો હરાજી બોલાવી
સાચા ને ખોટા એવા લાડ રે લડાવી
હો ભોળો હતો દિલ થી હું ભોળવાઈ ગયો
ઈરાદો તારો ના સમજી હું શક્યો
હો વાતે વાતે બેવફા તું કસમો મારી ખાતી
તારા મતલબે તું હારે મારી ફરતી
છોડી દીધા તમને હવે યાદ ના કરશું
કાઢી નાખ્યા દિલ થી ફરિયાદ ના કરશું
આજ પછી બેવફા તારું મોઢું ના જોશું
હો આજ પછી બેવફા તારું મોઢું ના જોશું
હો બાળી મારાં કાળજા તમે ખુશ થઈ ફરો છો
પોતાની જાત ને વફાદાર ગણો છો
હો પડશે માર જયારે તને કુદરત ના ઘર નો
પછતાવો થાશે તમે તારી એ ભૂલ નો
હો દિલ ની પીડા તારી એટલી રે વધશે
ચાહયા હશે જેને એમનો દગો તને મળશે
છોડી દીધા તમને હવે યાદ ના કરશું
કોઈ આગડ તારી વાત ના કરશું
આજ પછી બેવફા તારું મોઢું ના જોશું
હો આજ પછી બેવફા તારું મોઢું ના જોશું