Elige una pista para reproducir
મનડા ની માલણ મનની મેડીએ પધારો
મનડા ની માલણ મનની મેડીએ પધારો
રુદિયાની રોણી રુદિયે શોભાયો વધારો
જોને આભે ખીલ્યો ચાંદલો ને ચમકી ઊઠ્યો તારો
આભે ખીલ્યો ચાંદલો ને ચમકી ઊઠ્યો તારો
રુદિયા ની રોણી રુદિયે શોભાયો વધારો
મારા મનડાની માલણ મન ની મેડીએ પધારો
મનડાની માલણ મન ની મેડીએ પધારો
રુદિયા ની રોણી રુદિયે શોભાયો વધારો
રુદિયા ની રોણી રુદિયે શોભાયો વધારો
તમે લાંબા તાણી ઘૂંઘટા ને હળવે હળવે હાલો
તમે ધીરા ડગલા માંડો
હો ઓ ઓ મારા પ્રેમ નુ ઓઢી પાનેતર ને પ્રીત્યું નો રંગ માણો
અને પ્રીત્યું નો રંગ માણો
હે તાંબા પીતળ ની હેલ ભરી મારા ઓરડીએ ઉતારો
હે તાંબા પીતળ ની હેલ ભરી મારા ઓરડીએ ઉતારો
તાંબા પીતળ ની હેલ ભરી મારા ઓરડીએ ઉતારો
રુદિયા ની રોણી રુદિયે શોભાયો વધારો
હો ઓ ઓ મારા મનડાની માલણ મન ની મેડીએ પધારો
મનડાની માલણ મન ની મેડીએ પધારો
રુદિયા ની રોણી રુદિયે શોભાયો વધારો
રુદિયા ની રોણી રુદિયે શોભાયો વધારો
હો ઓ ઓ હળદર વરણા હાથ લઈને કંકુ પગલા પાડો
તમે કંકુ પગલા પાડો
હો ઓ ઓ મંગળસૂત્ર મારુ પેરી
ડાબા પડખે હાલો મારા ડાબા પડખે હાલો
હો ઓ મારા મન ના થઈને માલીક દલ ની ડેલીઓ ઉઘાડો
મન ના થઈને માલીક દલ ની ડેલીઓ ઉઘાડો
મન ના થઈને માલીક દલ ની ડેલીઓ ઉઘાડો
રુદિયા ની રોણી રુદિયે શોભાયો વધારો
હો ઓ ઓ મારા મનડાની માલણ મનની મેડીએ પધારો
મનડાની માલણ મન ની મેડીએ પધારો
રુદિયા ની રોણી રુદિયે શોભાયો વધારો
રુદિયા ની રોણી રુદિયે શોભાયો વધારો
રુદિયા ની રોણી રુદિયે શોભાયો વધારો