Elige una pista para reproducir
યાર મારો તું છે જીગર જાન રે
યાર મારો તું છે જીગર જાન રે
ટુટે ના તારી મારી દોસ્તી રે
ટુટે ના તારી મારી દોસ્તી રે
તારા માટે જીવ કરું કુરબાન રે
તારા માટે જીવ કરું કુરબાન રે
તુટે ના તારી મારી દોસ્તી રે
તુ ક્રિષ્ના કનૈયા હુ સુદામા તારો
જીગર નો ટુકડો ને જીવ તું છે મારો
ક્રિષ્ના કનૈયા હું સુદામા તારો
જીગર નો ટુકડો ને જીવ તું છે મારો
તુ છે મારી આનબાન શાન રે
તુ છે મારી આનબાન શાન રે
ટુટે ના તારી મારી દોસ્તી રે
સાથે રમવાને સાથે ભણવાને જાતા
આપણે બે ભઈબંધો જુદા ના થાતા
એકબીજાના આપણ સોગંધ ખાતા
આપણી આ દોસ્તી નો સાક્ષી વિધાતા
તારી મારી દોસ્તી માં નહિ પડે ફેર
તારા વિના જીવન મને લાગે ખારુ ઝેર
તારી મારી દોસ્તી માં નહિ પડે ફેર
તારા વિના જીવન મને લાગે ખારુ ઝેર
તારા વિના જગ મા મારુ કોણ રે
તારા વિના જગ મા મારુ કોણ રે
ટુટે ના તારી મારી દોસ્તી રે
ટુટે ના તારી મારી દોસ્તી રે