Elige una pista para reproducir
મારા મોમા ના મલક ની મોટર વડલે ઊભીસે
મારા મોમા ના મલક ની મોટર વડલે ઊભીસે
મારા મોમા ના મલક ની મોટર વડલે ઊભીસે
હે વડલે ઊભીસે ગામ ના ગોદરે ઊભીસે
વડલે ઊભીસે ગામ ના ગોદરે ઊભીસે
મારા મોમા ના મારા મોમા ના
મારા મોમા ના મલક ની મોટર વડલે ઊભીસે
મારા મોમા ના મલક ની મોટર વડલે ઊભીસે
હો મોટર માં બેશીને જાવુ મામા ના ગામ રે
મારા મોહાળ માં મોટા મામા ના નોમ રે
હો નિશાળ માં છે રજા કરશુ મોહાળ માં મજા રે
ભોણાને મોન હોય મોહાળ મજા જ્યારે
અરે મોહાળ જાવુશે મોમા ના ગામ જાવુશે
મોહાળ જાવુશે મોમા ના ગામ જાવુશે
મારા મોમા ના મારા મોમા ના
મારા મોમા ના મલક ની મોટર વડલે ઊભીસે
મારા મોમા ના મલક ની મોટર વડલે ઊભીસે
અરે મોહાળ જવાની માયા લાગી ભર્યા મેતો થેલા રે
મામા ફઈ ના પોરીયા અમે મોહાળ થાશુ ભેળા રે
હો અળકો દળકો આંબલી પીપળી ભેલા અમે રમશુ રે
નિશાળ ખુલે એટલા દિવસ મોહાળ અમે રેશુ રે
અરે મોટર હેડીશે મોહાળ માં મોટર હેડીશે
મોટર હેડીશે મોહાળ માં મોટર હેડીશે
મારા મોમા ના મારા મોમા ના મારા મોમા ના
મારા મોમા ના મલક ની મોટર વડલે ઊભીસે
મારા મોમા ના મલક ની મોટર વડલે ઊભીસે