Elige una pista para reproducir
હો સપના જોયા મૈં તમારા હજારો
હો હો સપના જોયા મૈં તમારા હજારો
હો દિલ માંગે છે એક તારો સથવારો
હો તારા હાથોમાં મહેંદી મારા નામની રચાવું
તારા હાથોમાં મહેંદી મારા નામની રચાવું
હો તને દુલ્હન બનાવું મારી દુલ્હન બનાવું
હો તને દુલ્હન બનાવું મારી દુલ્હન બનાવું
હો હું દર્પણને તમે તસ્વીર
તમે મળ્યા એ મારી તકદીર
હો
રાખેલી મારી ફળી મન્નત
તમે મળ્યાને મળી ગઈ જન્નત
હો તારા હાથોમાં મહેંદી મારા નામની રચાવું
તારા હાથોમાં મહેંદી મારા નામની રચાવું
હો તને દુલ્હન બનાવું મારી દુલ્હન બનાવું
હો હો તને દુલ્હન બનાવું મારી દુલ્હન બનાવું
હો તારી સાથે જીવવાની ઉમીદ મારી
તમે મળ્યાને મળી ખુસીયો સારી
હો તમે તો મારુ લક છો યાર
સુના જીવનમાં આવી ગઈ બહાર
હો તારા હાથોમાં મહેંદી મારા નામની રચાવું
તારા હાથોમાં મહેંદી મારા નામની રચાવું
હો તને દુલ્હન બનાવું મારી દુલ્હન બનાવું
હો હો તને દુલ્હન બનાવું મારી દુલ્હન બનાવું
હો તને દુલ્હન બનાવું મારી દુલ્હન બનાવું