Elige una pista para reproducir
We are in this together
Together together we are we are
જ્ઞાની છે સંગ લ્હેરાતી લ્હેરોમાં વહીએ
કુદરત ખોળે ફરી ન ફરવાને ફરીએ
મોહી માલ ભરેલી વૃત્તિ વિલાય કેમની
સહજતા જોઈ સહજ બનીએ
જોડે ને જોડે છે જે જોડ જડે ના જેમની
સરળતા જોઈ સરળ બનીએ
જ્ઞાનીને સોંપી દીધું સુકાન
પ્હોંચીને રે'શું ભવસાગરની પાર
The જ્ઞાની is the Captain of this Ship
Enjoy the ride in the Akram Cruise we are
આભના ચાંદો - સૂરજ આ હવાદરિયો - પર્વત
એ ના એ તોય લાગે ખાસ
સૌને લાગે એ અંગત બસ ગમે સતની સંગત
જોઈને મુક્ત હાસ્ય
પ્રેમથી સવળે વાળે
કરૂણાથી કચરા બાળે
Purity જોઈ ને pure બનીએ
ચિત્તમાં જ્ઞાની રહે ચિત્ત જ્ઞાનીમાં રહે
Surety આપી ને sure બનીએ
હવે તો ના છૂટે છેડો જ્ઞાનીનો કેડો જ્ઞાનીનો
મધદરિયા માંયે આરો જ્ઞાનીનો કિનારો જ્ઞાનીનો
જ્ઞાનીને સોંપી દીધું સુકાન
પ્હોંચીને રે'શું ભવસાગરની પાર
The જ્ઞાની is our Captain and our Star
Enjoy the ride in the Akram Cruise we are
જ્ઞાનીને સોંપી દીધું સુકાન
પ્હોંચીને રે'શું ભવસાગરની પાર
The જ્ઞાની is our Captain and our Star
Enjoy the ride in the Akram Cruise we are
We are in this together
Together together we are we are