અંબા અભય પદ દાયની રે
અંબા અભય પદ દાયિની રે
શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની
શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની
અંબા અભય પદ દાયિની રે
અંબા અભય પદ દાયિની રે
સર્વે આરાશુર ચોક માં રે
સર્વે આરાશુર ચોક માં રે
આવો તો રમીએ રાસ ભીડ ભંજની
આવો તો રમીએ રાસ ભીડ ભંજની
અંબા અભય પદ દાયિની રે
અંબા અભય પદ દાયિની રે
શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની
શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની
અંબા અભય પદ દાયિની રે
અંબા અભય પદ દાયિની રે