Elige una pista para reproducir
હો દૂર મારા થી રહો છો હો
હો ઓ ઓ
દૂર મારા થી રહો છો
મળવાનુ પણ કહો છો, કહી દોને કયારે આવો છો
હો ખબર નથી કયારે આવો છો
સાચુ તમે કયા કહો છો
રાહ જોવે છે મારી આંખો
મારા દિલ ને તમે ગમવા લાગ્યા, મારા મન માં અરમાનો જાગ્યા
યાદ માં બહુ આવવા લાગ્યા
હો સપને પણ તમે આવો છો, આવી ને વાલ રે કરો છો
કહીદો ને કયારે આવો છો
હો ઓ ઓ કહીદો ને કયારે આવો છો
હો આવી જાય તમારી યાદ તો, મન મારુ મન માં મલકાય છે
હો વાત કરુ તમારી સંગાથ તો, દુઃખ બધા ભુલાઈ જાય છે
મારા જીવન માં તમે રે આવ્યા, કારણ ખુશ રેવાનુ લાવ્યા
મૈં તો હમસફર તમને માન્યા
હે તમે પણ પ્રેમ કરો છો, કેહવા થી કેમ ડરો છો
કહીદો ને મને પણ ગમો છો
હો ઓ ઓ કહીદો ને કયારે આવો છો
હો એકવાર મુલાકાત થાય તો, હૈયા ને હામ થઈ જાય રે
હા આ આ નજરો ને રૂબરૂ દેખાય તો, સરખો સંતોષ થઈ જાય રે
મૈં તો મળવા તમને મનાવ્યા, નથી ખાલી ખોટા ભરમાવ્યા
જોડે રેહવા ના સપના સજાવ્યા
હો દૂર મારા થી રહો છો
મળવાનુ પણ તમે કહો છો, કહીદો ને કયારે આવો છો
હો ઓ ઓ કહીદો ને કયારે આવો છો