Elige una pista para reproducir
કોઈ કહે તને ગિરધર નાગર કોઈ કહે ઘનશ્યામ
દેવકીનંદન કેશવ માધવ ભજે મુરારી સુંદરશ્યામ
ભજે મુરારી સુંદરશ્યામ
મીરાનો તું મોહન છે ને રાધાની આરાધના
નરસૈયાનો શામળિયો ને સુદામાનો પરમ સખા
સુદામાનો પરમ સખા
સુદામાનો પરમ સખા
ક્રિષ્ના ક્રિષ્ના
ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના
ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના
ક્રિષ્ના હરે ક્રિષ્ના
ક્રિષ્ના હરે ક્રિષ્ના