Sencillo / Pista
હો, હો હો, હો હો હો
હે, કોઈ કહે વન માં છે, કોઈ કહે મન માં છે
પ્રેમ થી પુકારો તો, રામ કણ-કણ માં છે
રામ ધૂન લાગી રે, શ્રી રામ ધૂન લાગી રે
રોમ-રોમ રમતું રે, મને હરી ધૂન લાગી રે
ચારે ધામ ધામ ધામ, बजता રામ રામ રામ
સાચું એક છે નામ, બોલો જય સિયાવર રામ
ચારે ધામ ધામ ધામ, बजता રામ રામ રામ
સાચું એક છે નામ, બોલો જય સિયાવર રામ
આંખો બંધ કે આંખો ખુલી, મને રામ નામ ની લાગી ધૂણી
એ આંખો બંધ કે આંખો ખુલી, મને રામ નામ ની લાગી ધૂણી
અરે ભક્તિ નો રંગ લાગ્યો કેવો?
ભક્તિ નો રંગ લાગ્યો કેવો ફીકો ના પડશે કદી
એ તો સીતાજી ના પ્રાણ છે, હનુમાનજી ની જાન છે
સૌને લાગે પ્યારા જે, એ જ મારા રામ છે, એ
ચારે ધામ ધામ ધામ, बजता રામ રામ રામ
સાચું એક છે નામ, બોલો જય સિયાવર રામ
ચારે ધામ ધામ ધામ (જય સિયાવર રામ)
बजता રામ રામ રામ (જય સિયાવર રામ)
સાચું એક છે નામ (જય સિયાવર રામ)
બોલો જય સિયાવર રામ (રામ)