Elige una pista para reproducir
હો અમારી ઉમર તમને રે લાગે
અમારી ઉમર તમને રે લાગે
અમારી ઉમર તમને રે લાગે
તમને મારો ભગવાન સલામત રાખે
મળી જાય બધુ જે તુ રે માંગે
મળી જાય બધુ જે તુ રે માંગે
તમને મારો ભગવાન સલામત રાખે
હો ખુટતુ હોય તો વિધાતા ના થઈ જાય
મારા નસીબ નુ તમને મળી જાય
તારા માટે દિલ મારુ દુઆ રે માંગે
તારા માટે દિલ મારુ દુઆ રે માંગે
તમને મારો ભગવાન સલામત રાખે
અમારી ઉમર તમને રે લાગે
અમારી ઉમર તમને રે લાગે
તમને મારો ભગવાન સલામત રાખે
તમને મારો ભગવાન સલામત રાખે
હો જેમ સોનાને કોઈ દાડો કાટ નઆવે
એમ તમારા જીવન માં ખોટ ન આવે
કોંટો હોય એવી કોઈ વાત ન આવે
ખુશીઓના દરિયામા ઓટ ન આવે
હો રોમ તારા જીવનમા ખુશીયો લઈ આવે
મન મા વિચારેલુ પળમા થઈ જાય
સુખ ને છોંયા તારા મોથે રે રાખે
સુખ ને છોંયા તારા મોથે રે રાખે
તમને મારો ભગવાન સલામત રાખે
અમારી ઉમર તમને રે લાગે
અમારી ઉમર તમને રે લાગે
તમને મારો ભગવાન સલામત રાખે
તમને મારો ભગવાન સલામત રાખે
હો હે તને હવે લઈએ હિંડોળે ઝુલવા
કાયમ જોવા માંગુ તમને મલકતા
ફુલોની વાડી મા કાયમ રહો ફરતા
સુખ-સાગર મા જેમ મોતીડા તરતા
તારા હાથની રેખામા ભલે ન હોય
તોય તને મળી જાય સુખને છાયા
મારા અંતરના ઓરડે બાધા રે રાખે
તારી અંતરના ઓરડે બાધા રે રાખે
તમને મારો ભગવાન સલામત રાખે
અમારી ઉમર તમને રે લાગે
અમારી ઉમર તમને રે લાગે
તમને મારો ભગવાન સલામત રાખે
તમને મારો ભગવાન સલામત રાખે
તમને મારો ભગવાન સલામત રાખે