હે નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે
હો હો હો હો

હે હે મારી માતાડી ને કાજ રે ભાઈ નાળિયેરી રે
હો હો હો હો
હે મારી જેહતા ને કાજ રે ભાઈ નાળિયેરી રે
હો હો હો હો
હે પહેલું તે નાળિયેર નવરંગી રે ભાઈ નાળિયેરી રે

હે હે મારી અંબે માં ને કાજ રે ભાઈ નાળિયેરી રે
હો હો હો હો
હે હે મારી મેલડી માં ને કાજ રે ભાઈ નાળિયેરી રે