Elige una pista para reproducir
હે મારા દિલની ધડકન કહે છે
કહે છે, કહે છે
મારા દિલની ધડકન કહે છે
મને તારાથી વધારે મને તારાથી વાલુ
મને તારાથી વધારે મને તારાથી વાલુ
દુનિયામા કોઈ નથી
હે મારા શ્વાસો ના સંબંધો કહે છે
મને તારાથી વધારે મને તારાથી વાલુ
મને તારાથી વધારે મને તારાથી વાલુ
દુનિયામા કોઈ નથી
હો ભાગ્યશાલી છુ કે તુ મને મળી
તારા સિવાય નથી કોઈની રે પડી
ભાગ્યશાલી છુ કે તુ મને મળી
તારા સિવાય નથી કોઈની રે પડી
હે મારા દિલની ધડકન કહે છે
મને તારાથી વધારે મને તારાથી વાલુ
મને તારાથી વધારે મને તારાથી વાલુ
દુનિયામા કોઈ નથી
કોઈ નથી બીજુ કોઈ નથી
હો તારા પગલા શુભ કહેવાય
આયા પછી મારા કિસ્મત બદલાણા
ઉંઘેલા કરમને તમે જગાડ્યા
વાખેલા નસીબ ના બારણા ઉઘાડ્યા
જીવન જીવતો હતો અધુરુ તારા આયા પછી થઈ ગયુ પુરુ
જીવન જીવતો હતો અધુરુ તારા આયા પછી થઈ ગયુ પુરુ
હે મારા દિલની ધડકન કહે છે
મને તારાથી વધારે મને તારાથી વાલુ
મને તારાથી વધારે મને તારાથી વાલુ
દુનિયામા કોઈ નથી
કોઈ નથી બીજુ કોઈ નથી
હો તમે અમારા ઘરમો શોભો
પધારશો પરિવારનો માન-મોભો
દરેકને મળે સાથ તારા જેવા
કરશે જે મારા માં-બાપની સેવા
કિસ્મતની કહાની લખાઈ ગઈ એવી મળી ગઈ મને મારા જેવી
કિસ્મતની કહાની લખાઈ ગઈ એવી મળી ગઈ મને મારા જેવી
એ મારા દિલની ધડકન કહે છે
મને તારાથી વધારે મને તારાથી વાલુ
મને તારાથી વધારે મને તારાથી વાલુ
દુનિયામા કોઈ નથી
હે મારા શ્વાસો ના સંબંધો કહે છે
મને તારાથી વધારે મને તારાથી વાલુ
મને તારાથી વધારે મને તારાથી વાલુ
દુનિયામા બીજુ કોઈ નથી
કોઈ નથી વાલુ કોઈ નથી
કોઈ નથી વાલુ કોઈ નથી
વાલુ કોઈ નથી, વાલુ કોઈ નથી