Elige una pista para reproducir
હે રંગલો જામ્યો કાલીન્દ્રીને ઘાટ
છોગાળા તારા હે
હો રે છબીલા તારા હે
હો રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ રંગલો હે
હે રંગલો જામ્યો કાલીન્દ્રીને ઘાટ
છોગાળા તારા હે
હો રે છબીલા તારા હે
હો રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ રંગલો
હે હાલ હાલ હાલ
હે હાલ હાલ હાલ વહી જાય રાત વાતમાં ને
માથે પડશે રે પરભાત
છોગાળા તારા હો રે છબીલા તારા હો રે રંગીલા તારા
રંગભેરૂ જુએ તારી વાટ રંગલો
હે રંગલો જામ્યો કાલીન્દ્રીને ઘાટ
છોગાળા તારા હે
હો રે છબીલા તારા હે
હો રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ રંગલો હે