Elige una pista para reproducir
માટલા ઉપર માટલુ
નઈ બને રોણી રોણી
હે માટલા ઉપર માટલુ
હે માટલા ઉપર માટલુ
હે માટલા ઉપર માટલુ ને માટલામો પોણી
હે માટલા ઉપર માટલુ ને માટલામો પોણી
ઢગલો પ્રેમ કરશો તોયે નઈ બને રોણી રોણી
હે માહ મહિનાનું માવઠું ને માવઠાંનું પોણી
માહ મહિનાનું માવઠું ને માવઠાંનું પોણી
અરે ઢગલો પ્રેમ કરીશ તોયે નઈ બને રોણી રોણી
અરે ઢગલો પ્રેમ કરીશ તોયે નઈ બને રોણી રોણી
હે તું એંડામાં છે
હાવ બચ્ચું છે
તું ચડ્ડીમાં છે
તું વાયડું છે
મોઢું તારું નોનું વાત તારી મોટી
તને હમજણ નઈ પડે મેલ માથાકૂટ ખોટી
રંગમાં ભંગ પાડીશ નઈ મારું નેતરની હોટી
પ્રેમમાં ખબર પડશે ત્યારે ઉંમર થાશે મોટી
મારું છટકાય નઈ
મોઢું તારું નોનું વાત તારી મોટી
તને હમજણ નઈ પડે મેલ માથાકૂટ ખોટી
રંગમાં ભંગ પાડીશ નઈ મારું નેતરની હોટી
પ્રેમની ખબર પડશે જયારે ઉંમર થાશે મોટી
હાલતીની થા બઉ લોઈ પીજ્યું
અરે ઢગલો પ્રેમ કરીશ તોયે નઈ બને રોણી રોણી
અરે ઢગલો પ્રેમ કરીશ તોયે નઈ બને રોણી રોણી
હા ભરવી હોય એટલી ભરી લે ફિલ્ડિંગ
નઈ સમજે તારી થોડી રે ફિલિંગ
અલ્યા જાનુ ન પટાવા તું કરીશ ચેટિંગ
વિખરાઈ જાશે તારા પ્રેમનું સેટિંગ
અલ્યા માટલા ઉપર માટલુ
માટલા ઉપર માટલુ
હે માટલા ઉપર માટલુ ને માટલામો પોણી
અલ્યા ઢગલો પ્રેમ કરીશ તોયે નઈ બને રોણી રોણી
અરે ઢગલો પ્રેમ કરીશ તોયે
હા હા હા દેવાકાકા કશું નઈ થાય
હુમ એ નોનું છે
ઈ ગોંડું છે
બુદ્ધિ વગરનું છે
હારુ નકામું છે
હું તારો ગોળોને તું મારી લાઈટ
તારા મારા પ્રેમની ઉડાડીયે કાઇટ
જતું રે ચૌદદસીયા નહિતર થાશે આપડે ફાઇટ
આજ ગુડ મોર્નીગ ને આજ ગુડ નાઈટ
સમજમે આયા તેરેકો
અલ્યા ઢગલો પ્રેમ કરીશ તોયે નઈ બને રોણી રોણી
અલ્યા ઢગલો પ્રેમ કરીશ તોયે નઈ બને રોણી રોણી.