Elige una pista para reproducir
ઓ ઓ ઓ
હો કોઈ કિસ્મત વાળો જ તને લઈ જાશે
હો કોઈ કિસ્મત વાળો જ તને લઈ જાશે
તારી યાદો માં જીંદગી જાશે
આશિક તો એકલો રહી જાશે
હો કોઈ કિસ્મત વાળો જ તને લઈ જાશે
તારી યાદો માં જીંદગી જાશે
આશિક તો એકલો રહી જાશે
હો સુખદુખ ની વાત કોની હારે થાશે
હો સુખદુખ ની વાત કોની હારે થાશે
તારા વાગર વ્હાલી મારુ શુ થાશે
આશિક તો એકલો રહી જાશે
હો આશિક તો એકલો રહી જાશે
હો કોઈ કિસ્મત વાળો જ તને લઈ જાશે
તારી યાદો માં જીંદગી જાશે
આશિક તો એકલો રહી જાશે
આશિક તો એકલો રહી જાશે
હો તારા વગર જીવન જીવું હુ તો કેમનુ
આજ પણ દિવસ ઉગે લઈને નામ એમનુ
હો તારા વગર જીવન જીવું હુ તો કેમનુ
આજ પણ દિવસ ઉગે લઈને નામ એમનુ
હો દિલના મારા ટુકડા થઈ જાશે
હો દિલના મારા ટુકડા થઈ જાશે
તારા વગર ના ઘડીયે રહેવાશે
આશિક એકલો રહી જાશે
હો આશિક તો એકલો રહી જાશે
હો તારી યાદો મને ઘડી નઈ ભૂલાશે
તારા વગર તો જીવ મારો જાશે
હો તારી યાદો મને ઘડી નઈ ભૂલાશે
તારા વગર તો જીવ મારો જાશે
હો કહાની પ્રેમની અધુરી રહી જાશે
હો કહાની પ્રેમની અધુરી રહી જાશે
તારી યાદો માં જીંદગી પુરી થાશે
આશિક તો એકલો રહી જાશે
હો આશિક તો એકલો રહી જાશે
હો કોઈ કિસ્મત વાળો જ તને લઈ જાશે
તારી યાદો માં જીંદગી જાશે
આશિક તો એકલો રહી જાશે
આશિક એકલો રહી જાશે
હો આશિક તો એકલો રહી જાશે