Elige una pista para reproducir
Ame sau Gnaani na preme eva rangaiye
Gnaanine joi joi emna jeva thiye!
Gnaani maa maaru chitt zhalaayu re
Have beejane 'no entry'!
Chinta ne stress badha gayab thaya
Emni saathe reha toh khili gaya
Gnaani sange retreat maa ame duniya bhuli jaie!
Gnaani sange retreat maa ame to duniya bhuli jaie!
Vishaykashayone thaye goodbye
Life ne saachi disha mali jaay!
Gnaani nu magnet mane khenchi jaay
Emnathi door maare jaavu naa!
Saathe gao geet aa Gnaani maara dil maa hu Gnaani naa dil maa!
Aavo saathe gao geet aa Gnaani maara dil maa hu Gnaani naa dil maa!
Ek sundar sapnu me joyu'tu
Gnaani ni saathe rehvanu!
Ek sundar sapnu me joyu'tu
Gnaani ni saathe rehvanu!
Sapnu aaje saakaar maaru puru thayu
Khulli aankhe ene hu jeeun!
Sapnu aaje saakaar maaru puru thayu
Khulli aankhe ene hu jeeun!
Gnaani sange retreat maa ame duniya bhuli jaie!
Gnaani sange retreat maa ame to duniya bhuli jaie!
Aavo saathe gao geet aa Gnaani maara dil maa hu Gnaani naa dil maa!
Aavo saathe gao geet aa Gnaani maara dil maa hu Gnaani naa dil maa!
Gnaani sange retreat maa ame duniya bhuli jaie!
Gnaani sange retreat maa ame to duniya bhuli jaie! (2)
અમે સૌ જ્ઞાનીના પ્રેમે એવા રંગાઈએ
જ્ઞાનીને જોઈ જોઈ એમના જેવા થઈએ !
જ્ઞાનીમાં મારું ચિત્ત ઝલાયું રે
હવે બીજાને 'નો એન્ટ્રી' !
ચિંતા ને સ્ટ્રેસ બધા ગાયબ થયા
એમની સાથે રહ્યાં તો ખીલી ગયાં
જ્ઞાની સંગે રીટ્રીટમાં અમે દુનિયા ભૂલી જઈએ !
જ્ઞાની સંગે રીટ્રીટમાં અમે તો દુનિયા ભૂલી જઈએ !
વિષયકષાયોને થાય ગુડબાય
લાઇફને સાચી દિશા મળી જાય !
જ્ઞાનીનું મેગ્નેટ મને ખેંચી જાય
એમનાથી દૂર મારે જાવું ના !
સાથે ગાઓ ગીત આ જ્ઞાની મારા દિલમાં હું જ્ઞાનીનાં દિલમાં !
આવો સાથે ગાઓ ગીત આ જ્ઞાની મારા દિલમાં હું જ્ઞાનીનાં દિલમાં !
એક સુંદર સપનું મેં જોયું'તું
જ્ઞાનીની સાથે રહેવાનું !
એક સુંદર સપનું મેં જોયું'તું
જ્ઞાનીની સાથે રહેવાનું !
સપનું આજે સાકાર મારું પૂરું થયું
ખુલ્લી આંખે એને હું જીવું!
સપનું આજે સાકાર મારું પૂરું થયું
ખુલ્લી આંખે એને હું જીવું!
જ્ઞાની સંગે રીટ્રીટમાં અમે દુનિયા ભૂલી જઈએ !
જ્ઞાની સંગે રીટ્રીટમાં અમે તો દુનિયા ભૂલી જઈએ !
આવો સાથે ગાઓ ગીત આ જ્ઞાની મારા દિલમાં હું જ્ઞાનીના દિલમાં !
આવો સાથે ગાઓ ગીત આ જ્ઞાની મારા દિલમાં હું જ્ઞાનીના દિલમાં !
જ્ઞાની સંગે રીટ્રીટમાં અમે દુનિયા ભૂલી જઈએ !
જ્ઞાની સંગે રીટ્રીટમાં અમે તો દુનિયા ભૂલી જઈએ ! (૨)