Sencillo / Pista
હેલરીયો
હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલા વખાણું

હે હે રાવણ સરીખો રાગીયો ને પરગટ મેરુ પ્રમાણ

હાલાજી તારા, હે હે, હાલાજી તારા