રામ નામની ઔષધી
સહજ સરલ ગુણવંત
બજરંગ ક્રીપાથી મળ્યા
બજરંગ ક્રીપાથી મળ્યા
ગોપાળાનંદ સંત
હે ગોપાળાનંદ સંત
હા રામનું નામ પડે જગમાં હે
હે રામનું નામ પડે જગમાં હે
યાદ આવે હનુમાન
નમું તને આજ નમું હનુમાન
જય કપિશ્વર કેસરી નંદન સાળંગપુરના નાથ
રાખજે લાજ નમું હનુમાન
રામનું નામ પડે જગમાં હે
યાદ આવે હનુમાન
નમું તને આજ નમું હનુમાન
જય કપિશ્વર કેસરી નંદન સાળંગપુરના નાથ
રાખજે લાજ નમું હનુમાન
હે ચૌદે ભુવનમાં તારો પ્રતાપ છે
તારા હૈયે એક રામ નામ જાપ છે
સાદ કરું હનુમાન
નમું તને આજ નમું હનુમાન
રાખજે લાજ નમું હનુમાન
રામનું નામ પડે જગમાં હે
યાદ આવે હનુમાન
નમું તને આજ નમું હનુમાન
જય કપિશ્વર કેસરી નંદન સાળંગપુરના નાથ
રાખજે લાજ નમું હનુમાન
બલ બુદ્ધિને ભક્તિ માંગુ
બલ બુદ્ધિને ભક્તિ માંગુ
આપજો રે વરદાન
નમું તને આજ નમું હનુમાન
તુજ અમારો તારણહારો
તુજ મારો ભગવાન
શત શત વાર નમું હનુમાન
બલ બુદ્ધિને ભક્તિ માંગુ
આપજો રે વરદાન
નમું તને આજ નમું હનુમાન
તુજ અમારો તારણહારો
તુજ મારો ભગવાન
શત શત વાર નમું હનુમાન
હે, તારા ભજનની લાગી રે ટેવ છે
તુજ અમારો કષ્ટભંજન દેવ છે
સાદ કરું હનુમાન
નમું તને આજ નમું હનુમાન
શત શત વાર નમું હનુમાન
રામનું નામ પડે જગમાં હે
યાદ આવે હનુમાન
નમું તને આજ નમું હનુમાન
જય કપિશ્વર કેસરી નંદન સાળંગપુરના નાથ
રાખજે લાજ નમું હનુમાન
શ્રી રામદૂત અંજની સપૂત
જય જય મારુત નંદન કી
જય વિઘ્નહન્ત અસલોક અંત
લખ દાદા હસ્ત રાવણ કી
વાનર કે ભૂપ શન્કર સ્વરૂપ
લથ રામ નામ સુમિરન કી
જય જય કપીસ બજરંગ ઇસ
જય જય હો અષ્ટભનજન કી
જય જય કપીસ બજરંગ ઇસ
જય જય હો અષ્ટભનજન કી
જય જય કપીસ બજરંગ ઇસ
જય જય હો અષ્ટભનજન કી
બોલ અષ્ટ કષ્ટ ભનજન દેવ કી, જય