Elige una pista para reproducir
Sencillo / Pista
હો અમે ધડકન માં તમને સમાવી લીધા
હો અમે ધડકન માં તમને સમાવી લીધા
ધડકન માં તમને સમાવી લીધા
અમે ભગવાન જોડે તમને માંગી રે લીધા
હો અમે દિલ શુ જીવન તારા નામ રે કીધા
દિલ શુ જીવન તારા નામ રે કીધા
અમે ભગવાન જોડે તમને માંગી રે લીધા
હો તમને સોપી દીધી ઝિંદગી અમારી
રાખજો વાલમ કાયમ એને રે હમ્ભાળી
એને રે હમ્ભાળી
હો અમે ખુલ્લી આંખે સપના તારા જોઈ રે લીધા
ખુલ્લી આંખે સપના તારા જોઈ રે લીધા
ભગવાન જોડે તમને માંગી રે લીધા
ઓ મારા ભગવાન જોડે તમને માંગી રે લીધા
હો આખો મારી ખુલે તમને જોવા માંગુ
ધડકન નો તમને ધબકારો કરી રાખુ
હો તમને પામી ને અમે પામી લીધુ બધુ
માંગતા નથી એના જોડે કઈ વધુ
હો નાની આ ઝિંદગી માં ખુશીઓ રહે
બસ એટલુ આ દિલ માંગતુ રહે
માંગતુ રહે
હો અમે ધડકન માં તમને સમાવી લીધા
ધડકન માં તમને સમાવી લીધા
અમે ભગવાન જોડે તમને માંગી રે લીધા
હો અમે ભગવાન જોડે તમને માંગી રે લીધા
હો તારા શિવાય ખ્વાબ નથી કોઈ આંખ મા
ખુશ્બુ થઈ મહેકો તમે મારા શ્વાસ મા
હો દુનિયા નુ સુખ ના જોવે જોવે બસ તારો સાથ
મન મુકી ને કઈ શકુ જેને દિલ ની વાત
હો તમારા દિલ ની ધડકન થઈ ને રેવુ
બસ એટલુ હવે મારે તમને કેવુ મારે તમને કેવુ
હો અમે ધડકન માં તમને સમાવી લીધા
ધડકન માં તમને સમાવી લીધા
અમે ભગવાન જોડે તમને માંગી રે લીધા
અમે ભગવાન જોડે તમને માંગી રે લીધા
ઓ ઓ મારા રોમ જોડે તમને માંગી રે લીધા