Elige una pista para reproducir
તને મળ્યા પછી દિલ ને રાહત છે
તને મળ્યા પછી દિલ ને રાહત છે
તને મળ્યા પછી દિલ ને રાહત છે
તારી ચાહત છે તારી ચાહત છે
તારી ચાહત છે તારી ચાહત છે
મારા હૈયે ને હોઠે તારી વાત છે
મારા હૈયે ને હોઠે તારી વાત છે
તારી ચાહત છે તારી ચાહત છે
તારી ચાહત છે પગલી ચાહત છે
હો નશીબદાર છું કે તમે જિંદગીમાં આવ્યા
પૂરા થયા સપના જે હતા રે સજાવ્યા
નશીબદાર છું કે તમે જિંદગીમાં આવ્યા
પૂરા થયા સપના જે હતા રે સજાવ્યા
તને મળ્યા પછી દિલ ને રાહત છે
તને મળ્યા પછી દિલ ને રાહત છે
તારી ચાહત છે તારી ચાહત છે
પગલી ચાહત છે તારી ચાહત છે
તારી ચાહત છે પાગલ ચાહત છે
તારી ચાહત છે દિલમાં ચાહત છે
હો તારા પ્રેમની એવી અસર છે
ઘડી ના ફાવે મને તારા વગર રે
હો મારા જેવી પણ તારી હાલત છે
મને પડી ગઈ એક તારી રે લત છે
ઓ એક પળ મારાથી ના જતા દૂર
જીવવા માટે છે તારી જરૂર
એક પળ મારાથી ના જતા દૂર
જીવવા માટે છે તારી જરૂર
તને મળ્યા પછી દિલ ને રાહત છે
તને મળ્યા પછી દિલ ને રાહત છે
તારી ચાહત છે તારી ચાહત છે
પગલી ચાહત છે તારી ચાહત છે
તારી ચાહત છે પાગલ ચાહત છે
તારી ચાહત છે દિલમાં ચાહત છે
ઓ મળ્યો આ જન્મે મને તારો આ પ્યાર રે
માંગુ કુદરત નો કાયમ આભાર રે
ઓ ઓ મારા માટે તમે જાણે લીધો અવતાર રે
એક પળ દૂર ના જતા મારા યાર રે
ઓ જન્મોનું બંધન તારી રે સાથે
જીવશું અમે એક તારા રે માટે
જન્મોનું બંધન તારી રે સાથે
જીવશું અમે એક તારા રે માટે
તને મળ્યા પછી દિલ ને રાહત છે
તને મળ્યા પછી દિલ ને રાહત છે
તારી ચાહત છે તારી ચાહત છે
પગલી ચાહત છે તારી ચાહત છે
તારી ચાહત છે તારી ચાહત છે
તારી ચાહત છે હૈયામાં ચાહત છે
તારી ચાહત છે તારી ચાહત છે
તારી ચાહત છે તારી ચાહત છે