Elige una pista para reproducir
હો, આફત નૂં રે હવે અજે તૂટ્યું મારા માથે
સદગવીને ચાલી તું તો હોળી તારા હાથે
જુદાઈ ની વેદના જે વિતે એજ જાણે
દિલ ના રે દસ્તાવેજ વાળી આજે તારા નામે
હો, હારી ગયો તારી હઠ ની રે આગળ
હો, હારી ગયો તારી હઠ ની રે આગળ
પ્રીત્યૂ માં થઈ ગયો વળી હૂં પાગલ
દિલ મારું તોડી ને, મુખડા મરોડી ને
સાથે મારું છોડીને ચાલી ગયા
હા
કે તને યાદ મારી આવશે, મેં વ્હાલ એવા વરસાવ્યા છે
હા કે તને યાદ મારી આવશે, મેં વ્હાલ એવા વરસાવ્યા છે
સરસ પંખી ની પ્રીત્યૂ, બગલ શું જાણે?
કાલે છોડી જશે આજે તું જેને વખાણે
હો સાચો મારો પ્રેમ યાદ કરજે ખરા તને
હાં એણે ઊભો રહીશ, તું માને કે ના માને
હો કુદરત પણ તારા થી રૂઠી જવાની
મારી જેમ એક દિ તું તૂટી જવાની
થોકર મને મારી ને, જીતેલું બધું હારી ને
જિગ મારો ફરી ના આવ્યો
હો
કે તને યાદ મારી આવશે, મેં વ્હાલ એવા વરસાવ્યા છે
આ તને યાદ મારી આવશે, મેં વ્હાલ એવા વરસાવ્યા છે
હો આજે ભલે રાખે છે તું મારા થી દુરી
મારા વિના જોજે, તારી જિંદગી નહીં થાય પુરી
હો રડશે તારી આંખો, દાદા જશે ઝૂરી ઝૂરી
કયા મોડે પાછા ફરશો? શું કહેશો રે મજબૂરી
હો સ્વાર્થ ની દુનિયા જે દિ સાથે છોડી જાશે
મારું રે નામ તારા દિલ માં ગુંજશે
થશે પસ્તાવો, નહીં સૂઝે રસ્તાવો તને
પદછાયો નહીં હોય તારી સાથે
હા, તારા માયલા ની યાદ તને આવશે
મેં વ્હાલ એવા વરસાવ્યા છે
હા, મહેશ ની યાદ તને આવશે
મેં વ્હાલ એવા વરસાવ્યા છે
આ સાચો પ્રેમ છે, એટલે ભૂલી ગયા
તમે અમને કેવી રીતે તડપાવ્યા છે