Elige una pista para reproducir
મને હરઘડી સતાવે
મને હરઘડી રડાવે
હો હરઘડી સતાવે
મને હરઘડી રડાવે
વીતેલી વાતો મને યાદ દેવડાવે
આ મનને શું કેવું મારે યાર
હવે જતો રે રહ્યો છે દિલદાર
હવે શું કરવા કરે પરેશાન
હવે શું કરવા કરે પરેશાન
મને હરઘડી સતાવે
મને હરઘડી રડાવે
વીતેલી વાતો મને યાદ દેવડાવે
હો ઓ રે ભગવાન આતે
કેવી દીધી રે સજા
જિંદગીમાં મારી હવે
રહી નથી કોઈ મજા
હો તું પણ કહીને ના ગયો
મારી કઈ છે રે ખતા
મારી ખુદની હાલત જોઈને
મને આવે લજ્જા
હવે કોણ રે સમજાવે
કોઈ વાત એ ના માને
પ્રેમની કિંમત ને
એ થોડી પણ ના જાને
આ મનને શું કેવું મારે યાર
હવે જતો રે રહ્યો છે દિલદાર
હવે શું કરવા કરે પરેશાન
હવે શું કરવા કરે પરેશાન
મને હરઘડી સતાવે
મને હરઘડી રડાવે
વીતેલી વાતો મને યાદ દેવડાવે