Elige una pista para reproducir
હો તમે ગમી રે ગયા છો કઈંક એવી રીતે
હો તમે ગમી રે ગયા છો કઈંક એવી રીતે
ગમી રે ગયા છો કઈંક એવી રીતે
દિવસો તો વિતે છે પણ રાતો ના વિત
તારૂ નોમ ચીતર્યું મારા ઘરની ભિતે ભીતે
હો તારૂ નોમ ચીતર્યું મારા ઘરની ભિતે ભીતે
દિવસો તો વિતે છે પણ રાતો ના વિતે
હો તારા વખાણ શું કરું તું અલગ લાગે છે
તને મળવા મારું હૈયું મુલાકાત રે માંગે છે
હો તમે ગમી રે ગયા છો કઈંક એવી રીતે
હો તમે ગમી રે ગયા છો કઈંક એવી રીતે
દિવસો તો વિતે છે પણ રાતો ના વિતે
દિવસો તો વિતે છે પણ રાતો ના વિતે
હો. બાઈક લઈને ઊભો રઉ તારી સોસાયટીના નાકે
ક્યારે એક્ટિવા લઈને નીકળે ને તું મારી હોમું તાકે
હો. કાળા કાળા કેશ ને માથે ચશ્મા તું કાળા રાખે
આય હાય શું અદા તારી મને તો ઘાયલ કરી નાખે
હો. ડાબા પગે કાળો દોરો ને ફેસ ગોરો ગોરો
તારી પાછળ પાગલ થઈ ગયો છે આ છોરો
હો જ્યારે સામે તું મળે છે મને હસતા મોઢે
હો જ્યારે સામે તું મળે છે મને હસતા મોઢે
આખો દાડો તારૂ રટણ હોય છે હૈયે હોઠે
અરે ઊંઘ જો આવે તો મનને સપના સતાવે
હો. હરતા ફરતા ખાતા પિતા મને દેખાય છે બધે તું
તારા વિચારો માં ગાંડા ની જેમ ફરતો ફરું છું હું
હો. ગોડી તારા બાપની એકની એક ઓલાદ છે તું
તું હા પડે તો ઘર જમઈ થઈને રહેવા માંગુ છું હું
હો મારા જેવો સાથી નઈ મળે આ સમયમાં
વિચારી લે તને દુઃખ નઈ પડવા દઉં જીવનમાં
હો તું મને ગમી રે ગઈ છે કઈંક એવી રીતે
હો તું મને ગમી રે ગઈ છે કઈંક એવી રીતે
વાલી દિવસો તો વિતે છે પણ રાતો ના વિતે
વાલી દિવસો તો વિતે છે પણ રાતો ના વિતે