Elige una pista para reproducir
હો કોઈ રહે છે મારી સાથમાં
કોઈ રહે છે મારી સાથમાં
કોઈ રહે છે મારી સાથમાં
કોઈ રઈ ગયું છે મારી યાદમાં
હો કોઈ નામ રહે છે દરેક વાતમાં
કોઈ નામ રહે છે દરેક વાતમાં
કોઈ રઈ ગયું છે મારી યાદમાં
હો જીવનમાં એક માણસ એવું રે હોઈ છે
જોડે ના હોઈ તોય જરૂર એ હોઈ છે
જિંદગી એક માણસ એવું રે હોઈ છે
જોડે ના હોઈ તોય જરૂર એ હોઈ છે
કોઈ રહે છે મારી સાથમાં
કોઈ રહે છે મારી સાથમાં
કોઈ રઈ ગયું છે મારી યાદમાં
હો કોઈ રઈ ગયું છે મારી યાદમાં
હો આપ્યો ના અમને કુદરતે મોકો
છિનવી લીધા મનગમતા લોકો
હો મળે છે માણસો રોજ નવા નવા
નથી મળતા કોઈ એમના જેવા
હો શું રે વિચાર્યું ને શું રે થઇ ગયું
મનગમતું હતું એ દૂર રે થઇ ગયું
શું રે વિચાર્યું ને શું રે થઇ ગયું
મનગમતું હતું એ દૂર રે થઇ ગયું
કોઈ રહે છે મારી સાથમાં
કોઈ રહે છે મારી સાથમાં
કોઈ રઈ ગયું છે મારી યાદમાં
કોઈ વ્યક્તિ રઈ ગયું છે મારી યાદમાં
હો જીવવા માટે જોડે જિંદગી
કરી હતી અમે એની પસન્દગી
હો જોડે રહેવું નઈ હોઈ તકદીરમાં
દુવા કરૂં એના માટે રોજ મંદિરમાં
હો મર્યા પહેલા એક વાર મળવું છે
દિલમાં દીવો થઈને બળવું છે
મર્યા પહેલા એક વાર મળવું છે
દિલમાં દીવો થઈને બળવું છે
કોઈ રહે છે મારી સાથમાં
કોઈ રહે છે મારી સાથમાં
કોઈ રઈ ગયું છે મારી યાદમાં
હો કોઈ નામ રહે છે દરેક વાતમાં
કોઈ નામ રહે છે દરેક વાતમાં
કોઈ રઈ ગયું છે મારી યાદમાં
કોઈ રઈ ગયું છે મારી યાદમાં
કોઈ રઈ ગયું છે મારી યાદમાં
કોઈ રઈ ગયું છે મારી યાદમાં