Elige una pista para reproducir

શ્યામ હો શ્યામ
હો શ્યામ
તારા વિણા શ્યામ મને એકલાદું લાગે
રાસ રમવા ને વહેલો આવજે
તારા વિણા શ્યામ મને એકલાદું લાગે
રાસ રમવા ને વહેલો આવજે
તારા વિણા શ્યામ એકલાદું લાગે
તારા વિણા શ્યામ એકલાદું લાગે
તારા વિણા શ્યામ એકલાદું લાગે
તારા વિણા શ્યામ એકલાદું લાગે
રાસ રમવા ને વહેલો આવજે
રાસ રમવા ને વહેલો આવજે
તારા વિણા શ્યામ મને એકલાદું લાગે
રાસ રમવા ને વહેલો આવજે
તારા વિણા શ્યામ મને એકલાદું લાગે
રાસ રમવા ને વહેલો આવજે
શરદ પૂર્ણિમા ની રાતડી ઓ હો
ચાંદની ખીલી છે ભલી ભાત ની
શરદ પૂર્ણિમા ની રાતડી ઓ હો
ચાંદની ખીલી છે ભલી ભાત ની
તું ન આવે઼ તો શ્યામ
રાસ જમે ન શ્યામ
રાસ રમવા ને વહેલો આવ, આવ, আও શ્યામ
રાસ રમવા ને વહેલો આવજે
રાસ રમવા ને વહેલો આવજે
તારા વિણા શ્યામ મને એકલાદું લાગે
રાસ રમવા ને વહેલો આવજે
તારા વિણા શ્યામ મને એકલાદું લાગે
રાસ રમવા ને વહેલો આવજે
તારા વિણા શ્યામ એકલાદું લાગે
તારા વિણા શ્યામ એકલાદું લાગે
તારા વિણા શ્યામ એકલાદું લાગે