Elige una pista para reproducir
ભક્તિભાવના છે આ નામો હૃદયશુદ્ધિનું કારણ જે
સરળ સહજતા સહેજે વધે ભાવથી જે ગોવિંદ ભજે
પણ સૌથી આકર્ષક છે એમનું જે જ્ઞાનસ્વરૂપ
યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન વંદન કરીએ યુગપુરુષ
વંદન કરીએ યુગપુરુષ
વંદન કરીએ યુગપુરુષ
વંદન કરીએ યુગપુરુષ
વંદન કરીએ યુગપુરુષ
વંદન કરીએ યુગપુરુષ