પાવલી લઈને હું તો પાવાગઢ ગઈતી
પાવલી લઈને હું તો પાવાગઢ ગઈતી
અરે પાવલી લઈને હું તો પાવાગઢ ગઈતી
પાવલી લઈને હું તો પાવાગઢ ગઈતી
હે પાવાગઢવાળી મને દર્શન દે, મને દર્શન દે
નહિ તો મારી પાવલી પાછી દે
નહિ તો મારી પાવલી પાછી દે
હે પાવલી લઈને હું તો આરાસુર ગઈતી
પાવલી લઈને હું તો આરાસુર ગઈતી
હા પાવલી લઈને હું તો આરાસુર ગઈતી
પાવલી લઈને હું તો આરાસુર ગઈતી
હે આરાસુરવાળી મને દર્શન દે, મને દર્શન દે
નહિ તો મારી પાવલી પાછીદે
નહિ તો મારી પાવલી પાછીદે
અરે નહિ તો મારી પાવલી પાછીદે