Elige una pista para reproducir

હે મારા વગર બંગડી કોઈની
મારા વગર બંગડી કોઈની
હે અલી મારા વગર પીઠી કોઈની
મારા વગર પીઠી કોઈની
અલી મારા વગર બંગડી કોઈ ની પેરતી ના તુ યાર
મારી આબરુ નો સવાલ છે
હે મારા વગર મહેદી કોઈની મેલતી ના તુ યાર
મારી આબરુ નો સવાલ છે
હે આબરુ નો સવાલ મારી ઇજ્જત ઉપર વાત છે
ઇજ્જત ઉપર વાત હઉ ગોતી રહ્યા મારો ઘાટ છે
હો મારા વગર પીઠી કોઈની
મારા વગર પીઠી કોઈની
અલી મારા વગર પીઠી કોઈની
મારા વગર પીઠી કોઈની
હે મારા વગર પીઠી કોઈની ચોડતી ના તુ યાર
મારી આબરુ નો સવાલ છે
હે મારા વગર બંગડી કોઈની પેરતી ના તુ યાર
મારી આબરુ નો સવાલ
મારી આબરુ નો સવાલ છે
હો નથી રે ભરોસો તારી ભાભી માથે મને
મેઠી મેઠી વાતો કરી મનઈ લેશે તને
હો એક દાડો ધમકાવતીતી ફોન કરી ને મને
મારા વિશે ખોટે ખોટી વાતો કરશે તને
હે કોક ના બોને જેમ તેંમ બોલતી મને હોયસે
હુ કોય બોલવા જઉ તો આબરુ તારી જાયસે
હો મંગલસુતર મારા વીના
મંગલસુતર મારા વીના
હો મંગલસુતર મારા વીના
મંગલસુતર મારા વીના
હે અલી મંગલસુતર મારા વિના પેરતી ના તુ યાર
મારી આબરુ નો સવાલ છે
હો મારા વીના ઓઢણું કોઈ નુ ઓઢતી ના તુ યાર
મારી આબરુ નો સવાલ
મારી આબરુ નો સવાલ છે
હો પ્રેમ કર્યો સે તો પીડા પણ થાસે
વાતો થોડી થાશે પણ કાઠું રેવુ પડશે
હો હગા વાલા મળશે ને ધમકાવી પણ દેશે
બાર જવાનુ બંધ કરીને ઘર માં પુરી દેશે
હે ચાવા થયા પછી થોડા દાડા આવુ હોયસે
ચાર દાડા જાય પછી બધુ ઠરી જાયસે
હો હો મારા વિના ચોરીએ કોઈની
મારા વિના ચોરીએ કોઈની
હે તુ તો મારા વિના ચોરીએ કોઈની
મારા વિના ચોરીએ કોઈની
તુ તો મારા વિના ચોરીએ કોઈની ચડતી ના મારી યાર
મારી આબરુ નો સવાલ છે
હો મારા વગર બંગડી કોઈ ની પેરતી ના તુ યાર
મારી આબરુ નો સવાલ
મારી આબરુ નો સવાલ છે