Elige una pista para reproducir
Sencillo / Pista
રસિયા હુ તારી સાથે મહેંદી રંગી મૈં હાથે
ચણીયા ચોડી પરહેરીને ગરબા ની જગમગ
ઝુમીયે સાથે નવરાત્રા
રસિયા હુ તારી સાથે મહેંદી રંગી મૈં હાથે
ચણીયા ચોડી પરહેરીને ગરબા ની જગમગ
ઝુમીયે સાથે નવરાત્રા
રસિયા હુ તારી સાથે મહેંદી રંગી મૈં હાથે
ચણીયા ચોડી પરહેરીને ગરબા ની જગમગ
નવરાત્રા જોડે તારા
કાજલ ની ધાર કાઢી પહેરી સલવાર કાળી
ઉપર દુપટ્ટો ઝાળી વાળો એમાં આભલા
શું કતલ કરીશ મધુ બાલા
નથી તને આ ખબર કેટલી કરું હુ ફિકર
નામ ની તારા હુ ઝપુ માળા
આવી જા રાહ જોશે મધુ બાલા
દિલ નો ફકીર ફરે બેફિકરો (ફિકરો)
આવુ છે ઘેર પણ છે વણછારો (વણછારો)
ભમરો છુ હુ ઉંડુ રોજ ડાળ ડાળ
આવે નહિ કે જગ્યા વારંવાર
વારંવાર
જો મને આવતા જાતા સાથે હસતા ને ગાતા
દિલ્લગી કરી પણ દિલ ના જોડતી
આભલો હુ છુ તારો
રસિયા હુ તારી સાથે મહેંદી રંગી મૈં હાથે
ચણીયા ચોડી પરહેરીને ગરબા ની જગમગ
ઝુમીયે સાથે નવરાત્રા
રસિયા હુ તારી સાથે મહેંદી રંગી મૈં હાથે
રસિયા હુ તારી તારી
હો તારી આંખો નો મળે ઈશારો
શ્વાસે નો મારા ચાલે ગુજારો
યાદ માં તારી પણ લાગે છે વરસ
સાચો ખોટો પૂછ હાલ તુ મારો
હાલ તુ મારો
રસિયા હુ તારી સાથે મહેંદી રંગી મૈં હાથે
ચણીયા ચોડી પરહેરીને ગરબા ની જગમગ
ઝુમીયે સાથે નવરાત્રા
રસિયા હુ તારી સાથે મહેંદી રંગી મૈં હાથે
ચણીયા ચોડી પરહેરીને ગરબા ની જગમગ
ઝુમીયે સાથે નવરાત્રા