Elige una pista para reproducir
હા કરમ તો લ્યા બધા કરે આ ભાયડા કરે કામ
વાદ અમારા એવા રે લે જેના ઘર ચાલે માડ માડ
થાય નઇ અમારા જેવું તો કે ખોટા કરે છે આ કામ
બુમ છે અમારી બજાર મા ચર્ચાઓ સરે આમ
એ બાજ કે કપડે પહેન ને વાલી ચકલી તેરી ઓકાત નહિ
મૈં તુજે આપના દુશ્મન માનું
અલતું ફાલતુ ના હમજતા ખાઇ લેજો ખાંડ
અરે અરે રે રે સ્વીટ ચકલીઓ મારી
અલતું ફાલતુ ના હમજતા ખાઇ લેજો ખાંડ
લલ્લુ પંજજુ ના હમજતા ખાઇ લેજો ખાંડ
બાપ સી તમારા બેટા નામ અમારું બ્રાન્ડ
હા કેટલાય સીધા કરી દીધા મગજ ના રે દામ
કેટલાય સીધા કરી દીધા મગજ ના રે દામ
અલ્યા ડેડી છી તમારા બટા નામ અમારું બ્રાન્ડ
હો અમારા રે કામ મા કોઇ ફાટે જો આડો
નામ ના આવે અમારું એમ નીકળી જાય કાંટો
હા અલતું ફલતુ
હા અલતું ફલતુ
હે અલતું ફલતુ ના હમજતા ખાઇ લેજો ખાંડ
અલતું ફલતુ ના હમજતા ખાઇ લેજો ખાંડ
કામ અમારું ગામ અમારું નામ અમારું બ્રાન્ડ
ઓ બેટા ડેડી છી તમારાં નામ અમારું બ્રાન્ડ
અબ ઈસમે કા હે પતાં હે જુઠ્ઠી શાન કે પરિંદે જ્યાદા ફડફડાટ હે
ઓર હમારી એન્ટ્રી પે અચ્છે અચ્છે લડખડા તે હૈ સિસ્ટમ હે ભાઇ
હે તું સેના મારે ઠેકડા વરસાદી જીવડાં
હવે દાડા ટૂંકા કરો પડી ગયા પાટિયા તમારા
હે હે ખુદ ને હવાજ સમજી બેઠાં તા શિયાળિયા સીમ ના
એ તો હાજી હાજી કરતાં ફરતા ટીટોડીયોની ટીમ માં
હમસે કલાકારી ભાઉ મામૂલી આદમી નહિ હે
હે અમે કોઇથી નથી ડરતા બોલીને નથી ફરતા
ચાહવા વાળા ક્યાં કમ છે ભલે બળવા વાળા બળતા
હા હા હા વટની વાતે ભાયડા કદી પછા નથી પાડતા
આવી જાય મેદાને પછી વાળ્યા નથી વળતા
હો ના પડે બોલ ખોટો
રુવાબ અમારો મોટો
ટ્રેડિંગ મા હોઈ છે અમારા સ્ટોરી સ્ટેટસ ફોટો
હા અલતુ ફલતુ
હા અલતુ ફલતુ
એ આલતું ફલતુ ના હમજતા ખાઇ લેજો ખાંડ
આલતું ફલતુ ના હમજતા ખાઇ લેજો ખાંડ
સર નેમ અમારી સિમ્બોલ ને નેમ અમારુ બ્રાન્ડ
હા સર નેમ અમારી સિમ્બોલ ને નામ અમારુ બ્રાન્ડ
હો વેત કોઈ નમે તો હાથ અમે નમતા
ખોરડાની ખાનદાની સિખવ્યું ખોટુ અમે કોઈનું ખમતાં
હો તોપ જેવા ભાઇઓ મારા ગમે ત્યાં ગરજતા
ઊભા જ્યા રહી જાય બજારો થૈઇ થૈઇ ધમધમ તા
હો ઇતિહાસ આમારો જૂના ચોપડે બોલે જુના
સાબરમતી હોઈ કે યરવડા જેલ પુના
એ આલતું ફલતુ
હા અલતુ ફલતુ
એ અલતું ફલતુ ના હમજતા ખાઇ લેજો ખાંડ
અલતું ફલતુ ના હમજતા ખાઇ લેજો ખાંડ
બાપ સી તમારા બેટા નામ અમારું બ્રાન્ડ
હા કામ અમારું ગામ અમારું નામ અમારું બ્રાન્ડ
હા અમે ડેડી સિ તમારા બેટા નામ અમારું બ્રાન્ડ