Elige una pista para reproducir
હે ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડા માં ના
ચોટીલે ડાકલા વાગ્યા
ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડા માં ના
ચોટીલે ડાકલા વાગ્યા
ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડા માં ના
ચોટીલે ડાકલા વાગ્યા
ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડા માં ના
ચોટીલે ડાકલા વાગ્યા
હે ડાક ને ડમરુ માં ના ઘેલા ઘેલા વાગે
ડાક ને ડમરુ માં ને ડુંગરા ડોલવા લાગ્યા
ડાક ને ડમરુ માં ને
ડુંગરા ડોલવા લાગ્યા
ચામુંડા માં ના
ચામુંડા માં ના
ચામુંડા માં ના
ચોટીલે ડાકલા વાગ્યા
વાગ્યા વાગ્યા વાગ્યા
હાલો, ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડા માં ના
ચોટીલે ડાકલા વાગ્યા
રન ચંડી નું માયે રૂપ ધરિયું
રન ચંડી નું માયે ઓ (એ હો)
રન ચંડી નું માયે રૂપ ધરિયું
ચંડ મૂંડ તો જાયે ભાગ્યા
ચામુંડા માં ના
ચોટીલે ડાકલા વાગ્યા
ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડા માં ના
ચોટીલે ડાકલા વાગ્યા