Elige una pista para reproducir
ઉ ઉ ઉ
ઉંબરે ઊભી સાંભળું રે, બોલ વ્હાલમના
ઘરમાં સૂતી સાંભળું રે, બોલ વ્હાલમના
ઉંબરે ઊભી સાંભળું રે, બોલ વ્હાલમના
ઘરમાં સૂતી સાંભળું રે, બોલ વ્હાલમના
બોલ વ્હાલમના, ઓ ઓ
ઉંબરે ઊભી સાંભળું રે, બોલ વ્હાલમના
આજ તો હવે વડલાડાળે ઝૂલશું રે લોલ
આજ તો હવે મોરલા સાથે કૂદશું રે લોલ
ઝૂલતાં ઝૂલો લાગશે મને, કૂદતાં કાંટો વાગશે મને
ઝૂલતાં ઝૂલો લાગશે મને, કૂદતાં કાંટો વાગશે મને
વાગશે રે, બોલ વ્હાલમના
વાગશે રે, બોલ વ્હાલમના
કે બોલ વ્હાલમના, હો
ઉંબરે ઊભી સાંભળું રે, બોલ વ્હાલમના (વ્હાલમના)
ઉંબરે ઊભી સાંભળું રે, બોલ વ્હાલમના (વ્હાલમના)
ઉંબરે ઊભી સાંભળું રે, બોલ વ્હાલમના (વ્હાલમના)
ઘરમાં સૂતી સાંભળું રે, બોલ વ્હાલમના
કે બોલ વ્હાલમના (ઉ ઉ ઉ )