Elige una pista para reproducir
ઓ લા આ આ
હો ભલે તું ગમે તેવી સજા મને દે
હો ભલે તું ગમે તેવી સજા મને દે
દિલ તોડવાની કોઈ વજા મને કે
તું યાદ ના આવે એવી કોઈ દવા દે
તું યાદ ના આવે એવી કોઈ દવા દે
હો હો શરમનો છેડો તું તો છોડી દે
ભલે તું આજ દિલ તોડી દે
તું યાદ ના આવે એવી કોઈ દવા દે
હો તું યાદ ના આવે મને એવી કોઈ દવા દે
હો સાથ દેવાના બદલે દિલ તોડયું મારુ
મારુ ના વિચાર્યું તે વિચાર્યું જ તારું
હો હો ખબર નતી કિસ્મત મારી દગો દઈ જાશે
તારી યાદોમાં દિલ મારુ દુઃખી થાશે
હો ભલે તું સાથ મારો છોડી દે
ખાધેલી કસમો મારી તોડી દે
હો તું યાદ ના આવે એવી કોઈ દવા દે
હો તું યાદ ના આવે એવી કોઈ દવા દે
હો સુખી ના બદલે દર્દ દિલ ને આપી ગ્યા
કરેલા વાયદા અલી તમે રે ભૂલી ગ્યા
હો મારી આ દુવા છે સુખ રહે તું સદા
આજ દિલથી કરું તને અલવિદા
હો ભલે મારો પ્યાર તું ભુલાવી દે
દિલથી મને તું ઉતારી લે
હો તું યાદ ના આવે એવી કોઈ દવા દે
હો યાદ ના આવે એવી કોઈ દવા દે