
પરથમ સમરું સરસ્વતી ને
ગુણપત લાગુ પાય
હે રમવા નીસર્યા માં
પરથમ સમરું સરસ્વતી ને
ગુણપત લાગુ પાય
હે રમવા નીસર્યા માં
હે અલબેલી સૌ જોગણી ને
હે અલબેલી સૌ જોગણી ને
ગરબે રમવા જાય હો હો
હે રમવા નીસર્યા માં
પરથમ સમરું સરસ્વતી ને
ગુણપત લાગુ પાય
હે કાન થી કુંડળ
જય હરે હૈ રે
હે કાન થી કુંડળ
જય હરે હૈ રે
એ ચક્રો નહીં પાય
હે રમવા નીસર્યા માં
પરથમ સમરૂં સરસ્વતી ને
ગુણપત લાગુ પાય
હે રમવા નીસર્યા માં