Выберите трек для воспроизведения
આજે તારો સમય કાલે મારો આવશે
જયારે પોતાનું કોઈ તને રોવડાવશે
મળવાનો સમય નથી વારો આવશે
જયારે પોતાનું કોઈ તને રોવડાવશે
મળવાનો સમય નથી વારો આવશે
જયારે પોતાનું કોઈ તને રોવડાવશે
તું મતલબી અરે તું તો ગદ્દાર છે
અરે મારુ દિલ તો વફાદાર છે
મળવાનો સમય નથી વારો આવશે
જયારે પોતાનું કોઈ તને રોવડાવશે
ત્યારે તને મારી રે યાદ બહુ આવશે
મળવાનો સમય નથી વારો આવશે
જયારે પોતાનું કોઈ તને રોવડાવશે