Выберите трек для воспроизведения

સપ્નું બનીને આંખોમાં તારી
આવી શક્યો ના કદી
પ્રેમને મારા
મન માં હુ તારા લાવી શક્યો ના કદી
રમત આ એક તરફ નો
પ્રેમ કર્યાની
પ્રેમ કર્યાની
કે જિદ્દ આ ખપી જવાની લાગી છે હવે
લગન આ ફના થવાની
ફના થવાની
ફના થવાની
કે જિદ્દ આ ખપી જવાની લાગી છે હવે
ગમે છે એ કદી મળતું નથી
બિજુ કશુ હવે ગમતું નથી
દુનિયા તારી કેવી રીત છે
વાત કોઈને કહેવી નથી
વાત કોઈ સાંભળવી નથી
એવી ગાંડી ઘેલી પ્રીત છે
એક તને મૈં ચાહી ઘણી પણ પામી શક્યો ના કદી
પ્રેમને મારા
મન માં હુ તારા લાવી શક્યો ના કદી
રમત આ એક તરફ નો
પ્રેમ કર્યાની
પ્રેમ કર્યાની
કે જિદ્દ આ ખપી જવાની લાગી છે હવે
લગન આ ફના થવાની
ફના થવાની
ફના થવાની
કે જિદ્દ આ ખપી જવાની લાગી છે હવે
રમત આ કાચકડા ના
સપનાઓ ના તૂટી જવાની
કે જિદ્દ આ
તફડવા ની લાગી છે હવે
લગન આ પતંગિયા ની
આગ થવાની રાખ થવાની
કે જિદ્દ આ
તફડવા ની લાગી છે હવે
રમત આ એક તરફ નો
પ્રેમ કર્યાની
પ્રેમ કર્યાની
કે જિદ્દ આ ખપી જવાની લાગી છે હવે
લગન આ ફના થવાની
ફના થવાની
ફના થવાની
કે જિદ્દ આ ખપી જવાની લાગી છે હવે