Выберите трек для воспроизведения
Сингл / Трек
આ આ આ આ
કુમકુમના પગલાં પડ્યાં (આ આ)
માડીના હેત ઢળ્યાં (આ આ)
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં
ઓ, માડી તારા આવવાના એંધાણ થયાં
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં
માડી તારા આવવાના એંધાણ થયાં
હે
માડી તું જો પધાર, સજી સોળે શણગાર
આવી મારે તું દ્વાર, થાશે પાવન પગથાર
પાવન પગથાર
હે દીપે તારો દરબાર, એ છે રંગની રસધાર
ગરબો ગોળ ગોળ ઘૂમતો, થાશે સાકાર
થાશે સાકાર
સુરજ ના તેજ તપ્યા (આ આ)
ચન્દ્ર કિરણ હૈયે વસ્યા (આ આ)
હે સુરજ ના તેજ તપ્યા ચન્દ્ર કિરણ હૈયે વસ્યા
તારલિયા ટમ ટમયા રે
માડી તારા આવવાનાં એંધાણ થયાં
માડી તારા આવવાનાં એંધાણ થયાં
હે માડી તારા આવવાનાં એંધાણ થયાં