Выберите трек для воспроизведения
લા લા હે કૃષ્ણ જેવા આત્મજ્ઞાની દુનિયામાં ના જોવા મળે જોવા મળે
સોળ હજાર રાણીઓ છતાં જગ નિષ્ઠાવાન બ્રહ્મચારી કહે નિષ્ઠાવાન બ્રહ્મચારી કહે
હે જ્ઞાની પાકે દરેક કાળમાં એ છે કુદરતનું વરદાન
કૃષ્ણ પહેલા વસિષ્ઠ મુનિએ રામને આપ્યું આત્મજ્ઞાન રામને આપ્યું આત્મજ્ઞાન
હે કૃષ્ણ પછી જો થયા મહાવીર પછી થયા કુંદકુંદ મુનિવર
પછી થયા શ્રીમદ્જી જો ને આ કાળે દાદા ભગવન ભાઈ
આ કાળે દાદા ભગવન ભાઈ આ કાળે દાદા ભગવન