Выберите трек для воспроизведения
આ રોગ બહુ રિસ્કી છે
રિસ્કી છે, રિસ્કી છે
આ રોગ બહુ રિસ્કી છે
ના કરશો કોઈ પ્રેમ આ રોગ બહુ રિસ્કી છે
હો ના કરશો કોઈ પ્રેમ આ રોગ બહુ રિસ્કી છે
આ પ્રેમના રોગનો ઈલાજ ખાલી વિસ્કી છે
જે કહેતી હતી જીવ આપું તારા માટે
જે કહેતી હતી જીવ આપું તારા માટે
ભલભલી જાનુડી એન્ડ ટાઈમ ઉપર ફ્સ્કી છે
હો ના કરશો કોઈ પ્રેમ આ રોગ બહુ રિસ્કી છે
હો પ્રેમની નાવડી મારે ડૂબી મજધારે
જે કર્યું મારી હારે ના કરતી બીજા હારે
હો હો પ્રેમની નાવડી મારે ડૂબી મજધારે
જે કર્યું મારી હારે ના કરતી બીજા હારે
ના કરતી બીજા હારે
હો હું તો જીવી લઈશ વિસ્કીના સહારે
કરેલા કરમ તને પડશે બહુ ભારે
અરે નથી મજા પ્રેમમાં નથી લેવાના કંઈ લાટા
ફરી ફરીને ગાડી મારશે રતનપુર આટા
હો ના કરશો કોઈ પ્રેમ આ રોગ બહુ રિસ્કી છે
પ્રેમના રોગનો ઈલાજ ખાલી વિસ્કી છે
આ રોગ બહુ રિસ્કી છે
આ રોગ બહુ રિસ્કી છે
હો ના કોઈ મજબૂરી ના કોઈ લાચારી છે
દગો કરવાની તે પહેલે થી ધારી છે
હો હો ના કોઈ મજબૂરી ના કોઈ લાચારી છે
દગો કરવાની તે પહેલે થી ધારી છે
પહેલે થી ધારી છે
હો જેના માટે સવાર સાંજ પીવું હું બ્લેન્ડર
એ મારી હાળી દગાબાજ નિકળી ગીલેન્ડર
જેના માટે સવાર સાંજ પીવું હું બ્લેન્ડર
એ મારી હાળી દગાબાજ નિકળી ગીલેન્ડર
અરે પહેલા હતી તારી હવે આવી મારી વારી
Breakup પાર્ટી ની હવે ફૂલ છે તૈયારી
હો ના કરશો કોઈ પ્રેમ આ રોગ બહુ રિસ્કી છે
આ પ્રેમના રોગનો ઈલાજ ખાલી વિસ્કી છે
ઈલાજ ખાલી વિસ્કી છે
ઈલાજ ખાલી વિસ્કી છે