Выберите трек для воспроизведения

ઓ, મળ્યો જનમારો આ
ઓ, મળ્યો જનમારો આ તમારા આંગળીએ
ધન્ય જીવતર મારું ઝૂલી પારણીએ
આશીષ મળ્યા તમારાં આજ
મારા પાપા, હું તારી લાડલી
મારા પાપા, હું તારી લાડલી
મળ્યો જનમારો આ તમારા આંગળીએ
ધન્ય જીવતર મારું ઝૂલી પારણીએ
આશીષ મળ્યા તમારાં આજ
મારા પાપા, હું તારી લાડલી
મારા પાપા, હું તારી લાડલી
ઓ, આપી ઓળખાણ ન્યારી, લાગી મને એ પ્યારી
લાડ લડાવીને પ્રેમથી ઉછેરી
ઓ, દીધી ખુશીઓ ન્યારી, યાદ રહેશે સારી
જનમો જનમ હી મળી મમતારી સારી
કંચનની કાયારી, લાગી એવી માયારી
ફુલે વાંકેલારી, ખુશી દિલાયારી
બાંધી છે લાડકીરી ડોળ
મારા પાપા, હું તારી લાડલી
ઓ, પાપા, હું તારી લાડલી
ઓ, દીધો લક્ષ્મી અવતાર, પાર મારો આ ભવતાર
લાડ લડાવીને હિત ભર્યો આ જનમાર
ઓ, હૈયી લગાવી મને, સ્નેહની સોગાદ દઈને
રડતી આંખી મને પ્રેમથી લગાવી હૈયી
નહીં રે ભુલાય આવી તેરા દિવસો
યાદ રહેશે સદા આમ આરા નિવાસો
હૈયામાં તમારો છે વાસ
મારા પાપા, હું તારી લાડલી
મારા પાપા, હું તારી લાડલી
ઓ, ખુશીઓ ઘણી રે દીધી, તોયે આ જુદાઈ કીધી
ઓ રે ભગવાન તે કશો કેવી કીધી
ઓ, કદી ના ભુલું આંગણ, યાદ રહેશે પ્રાંગણ
બાલપની વાતોને કદી વિસરાય ના
જનમો જનમ હું આવું અવતાર લઈ
પ્રભુનો પાર મારું દીકરી તમારી થઈ
બનું હું કાળજાની કોળ
મારા પાપા, હું તારી લાડલી
મારા પાપા, હું તારી લાડલી
ઓ, પાપા, હું તારી લાડલી
મારા પાપા, હું તારી લાડલી
મારા પાપા, હું તારી લાડલી
ઓ, પાપા, હું તારી લાડલી
મારા પાપા, હું તારી લાડલી
મારા પાપા, હું તારી લાડલી