Выберите трек для воспроизведения
તને લાડ રે લડાવી ગોઝારી અમે રે લુટાના જો
તને લાડ રે લડાવી ગોઝારી અમે રે લુટાના જો
મારા પ્રેમ ના વીરડાને ખારા કર્યા તે ગોઝારી
મારી રીત રે પરમાણે મેતો રાતોને અંજવાળીતી
એમાં આગ રે લગાવી જાત્ય મારી બાળી તે ગોઝારી
એમાં આગ રે લગાવી જાત્ય મારી બાળી તે ગોઝારી
એ મેતો રે વિચાર્યું તું
અરે મેતો રે વિચાર્યું તું મારા ઘરના રોટલા તું ઘડિસ જો
તેતો જોડે રય ને ઝેર અમને પાયા રે ગોઝારી
તેતો જોડે રય ને ઝેર અમને પાયા રે ગોઝારી
એ વિયોગ ના રે વાદળ મારી
એવા વિયોગ ના રે વાદળ મારી વાટે વાટે રે પથરાણા જો
આ વિયોગ મારા આતમ ને ઓગળે રે ગોઝારી
આ વિયોગ મારા આતમ ને ઓગળે રે ગોઝારી
એ વાળ્યાં તોય ના વળ્યાં અમે
વાળ્યાં તોય ના વળ્યાં અમે હારી પાછા વળશુ જો
મારાં ભવ નો નિહાકો તારા નામનો ગોઝારી
મારાં ભવ નો નિહાકો તારા નામનો ગોઝારી