Выберите трек для воспроизведения
હે અમે આવ્યા, અમે આવ્યા રમવાને રાસ
માડી મને રાસ રમાડો
રમાડો, માડી મને રાસ રમાડો
(અમે આવ્યા, અમે આવ્યા રમવાને રાસ)
(માડી મને રાસ રમાડો)
(રમાડો, માઁ મને રાસ રમાડો)
કુહૂ-કુહૂ કરતી કોયલ બોલેને, મોર કરે ટહુકાર
(મોર કરે ટહુકાર)
રંગના રસિયા રાસે રમવાને વહેલા, વહેલા આવ
(વહેલા, વહેલા આવ)
હે નવ કરશો, નવ કરશો માડી નિરાશ
માડી મને રાસ રમાડો
રમાડો, માડી મને રાસ રમાડો
(અમે આવ્યા, અમે આવ્યા રમવાને રાસ)
(માડી મને રાસ રમાડો)
(રમાડો, માઁ મને રાસ રમાડો)
શરદ પુનમ ની રાતલડી ને ચંદ્ર ચઢયો આકાશ
(ચંદ્ર ચઢયો આકાશ)
રંગો ભરેલી રાતલડી ને તરાલિયાની ભાત
(તરાલિયાની ભાત)
હે છાયો એવો, છાયો એવો અમર ઉલ્લાસ
માડી મને રાસ રમાડો
રમાડો, માડી મને રાસ રમાડો
(અમે આવ્યા, અમે આવ્યા રમવાને રાસ)
(માડી મને રાસ રમાડો)
(રમાડો, માઁ મને રાસ રમાડો)
એ, હાલો